Posts

Showing posts from February, 2022

મેજિસ્ટ્રેટ અને જજ વિરુદ્ધ ફરીયાદ ક્યાં કરવી અને કેવાં સંજોગોમાં

Image
 તમને  થશે મે મેજિસ્ટ્રેટ અને જજ એમ બન્ને અલગ અલગ કેમ લખ્યું, આપણે સામાન્ય બોલચાલમાં જજ અને મેજિસ્ટ્રેટનો એક જ અર્થ કરતા હોઇયે છીયે. બન્ને ને એક જ ગણતાં હોઇએ છીએ આપણે એવુ માનીયે છીયે કે જજ કે મેજિસટ્રેટ એટલે ન્યાયાધીશ પરંતું એવું નથી. આ બન્ને અલગ અલગ છે. મેજીસ્ટ્રેટને ગુજરાતીમાં દંડાધિકારી કહેવામાં આવે છે. કાયદાની ભાષામાં મેજીસ્ટ્રેટ એક ન્યાયિક અધિકારી હોય. મેજીસ્ટ્રેટ બે પ્રકારના હોય જેમા ૧) જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ અને ૨) એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ. જજને ગુજરાતીમા ન્યાયાધીશ કહેવાય છે. ન્યાયાધીશ કાયદા સંબંધિત બાબતો સાંભળવા અને નિર્ણય કરવા માટે નિયુક્ત ન્યાયિક અધિકારી છે. આ એક આખો અલગ વિષય છે. એટલે એ બાબતે વધારે માહિતી નથી આપતાં. આપણે વાત કરી રહ્યા છીએ ફરીયાદ કરવા બાબતે. ¶ આપણાં ને એમ લાગે કે કોર્ટ જઈશું એટલે ન્યાય મળી જશે, સામન્ય માણસોનો ભરોસો, આશા કે જે ગણો એ, આ કોર્ટ છે પણ આપણી ન્યાય પ્રાણાલી, જેની અંદર કોર્ટ પણ લોકોનો આ વિશ્ર્વાસ જાળવી રાખવામાં નિષ્ફળ ગઈ છે. બધે જ ભ્રષ્ટાચાર, લાગવગ, ઓળખાણ પર કામ થાય છે. કોર્ટ પણ એમાંથી બાકાત નથી. તાલુકા કક્ષાના જજ હોય કે સુપ્રીમ કોર્ટના જજ હોય...
Image
Percentage Calculator What is  % of ? Answer:  is what percent of ? Answer:  % Xoom Free Percentage Calculator Tool percentage calculator free online tool, can also be used to calculate percentages for additional health care services. and are available in some states with income-based tax credit options as well (also see here). State or local insurance companies may offer one of these tools through their website when a pressurization form is requested by your insurer during the enrollment process. If you're enrolled at Anthem Blue Cross on Medicaid, please check each provider's individual terms for coverage details before filing either state data sheets nor will we make any attempt whatsoever but rather simply provide us with contact information below so that our call center staff has time after initial response times; Calculate basic and complex percentages with our free online % calculator! What is ...
&nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp &nbsp Enter Text Here:
Generate Warning! Please Enter Something... ?-   HOW TO DOWNLOAD A QR CODE? Step-1: Generate QR Code Step-2: Right Click on QR Code Image Step-3: Save Image To Your Computer Online QR Code Generator Tool What is QR Code? QR codes are a type of barcode that can be scanned by a QR code reader in order to obtain information. They are encoded with data related to a certain subject, and they can be used in many different ways. QR codes are useful for storing URLs, contact information, and more. QR codes are a form of 2-dimensional barcode that can store large amounts of data. QR codes are most often used to encode URLs for quick access, but they can also be used to encode any type of data. QR codes are read using a phone's camera and an app, which decodes the information encoded in the code and takes the user to the desired website or other data. QR codes are a type of matrix barcode, or two-dimensional code, that is used to co...
Generate Warning! Please Enter Something... ?-   HOW TO DOWNLOAD A QR CODE? Step-1: Generate QR Code Step-2: Right Click on QR Code Image Step-3: Save Image To Your Computer Online QR Code Generator Tool What is QR Code? QR codes are a type of barcode that can be scanned by a QR code reader in order to obtain information. They are encoded with data related to a certain subject, and they can be used in many different ways. QR codes are useful for storing URLs, contact information, and more. QR codes are a form of 2-dimensional barcode that can store large amounts of data. QR codes are most often used to encode URLs for quick access, but they can also be used to encode any type of data. QR codes are read using a phone's camera and an app, which decodes the information encoded in the code and takes the user to the desired website or other data. QR codes are a type of matrix barcode, or two-dimensional code, that is used to co...
Robots.txt is a file that can be used to control search engine crawlers and web robots. This file tells crawlers which parts of the website they are allowed to access and which they are not allowed to access. For example, you can use Robots.txt to block web crawlers from accessing private pages on your website that you do not want to be indexed by search engines. Robots.txt is a file that can be placed in the root directory of a website to help control how robots to crawl and index web pages. It is a text file with the file name "robots.txt" and it should be uploaded in the site root directory, but not within a folder. The Robots.txt Generator Tool is an online tool that allows you to easily create robots.txt files for your websites. The Robots.txt Generator tool provides simple instructions and also has the option to be used with Google Webmasters, which makes it easier to implement on websites that are already indexed in Google.
Test Internet Speed Online Internet speed test online is an application that allows users to measure their internet speed. The program works by downloading a small file, which then sends data to the server. The test can be repeated multiple times to get accurate readings. Internet speed test online is a free service, and the results are displayed in kilobytes per second. Internet speed tests are a great way to test the speed of your Internet connection. Internet speed tests work by sending data from your computer to a remote server and back, and measuring how long it takes. With this information, you can determine how fast your connection is, and if there is a problem with the service provider. There are many different internet speed test online services available, and each has its advantages and disadvantages. Internet speed is a measure of the rate of data transfer over a network. Internet speed can be measured in many different ways depending on the type of...
  Download HD YouTube Thumbnails With Our Free Tool Our YouTube Thumbnails Downloader provides the option of downloading the full-sized version of thumbnails from YouTube and many other websites. You can download YouTube Thumbnails for a video, a playlist, a channel, or a user's feed with our YouTube Thumbnails Downloader. You can also download multiple YouTube Thumbnails at once with our YouTube Thumbnails Downloader. This can be very useful if you have a large number of YouTube Thumbnails that you need to process, Our YouTube Thumbnails Downloader tool is a very easy one-click YouTube Thumbnails Downloader and free of cost. What Are YouTube Thumbnails? A youtube thumbnail is a picture that appears on the top of a video on YouTube. It is what draws people in to click on the video, and it's what sticks in their heads when they are looking for similar videos. Thumbnails are small versions of images that are used to represent the larger versions. On YouTube, t...
All Format HD YouTube Video Downloader All HD Format YouTube Free Video Downloader Enter YouTube Video Link:

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનું કહેવું છે કે, યૌન સંબંધ બાબતે આવું કહેવું છે

   પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનું કહેવું છે કે, યૌન સંબંધ માટે પૂર્વમાં ભલે સહમતી હોય પણ ભવિષ્યમાં તે દર વખતે લાગૂ પડતી નથી. પછી ભલે ને અગાઉ સહમતીથી બંને વચ્ચે બંધાયા કેમ ન હોય. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જસ્ટિસ વિવેક પુરીએ કહ્યું કે, ના તો મતલબ ના છે. પછી ભલેને શરૂઆતમાં હા કેમ ન પાડી હોય. તેમણે કહ્યું કે, સહમતિ પાછી લેવી પૂર્વમાં આપેલી સહમતીને ખતમ કરી દે છે એટલા માટે બળજબરીપૂર્વક યૌન સંબંધ બનાવવું અસહમતિથી બનેલા સંબંધો કહેવાશે, જે આઈપીસીની કલમ 376 (બળાત્કાર) અંતર્ગત દંડાત્મક છે.  જસ્ટિસ પુરીએ આ ટિપ્પણી એવા મામલામાં આપી છે, જ્યાં 35 વર્ષિય એક છૂટાછેડાવાળી મહિલાને એક શખ્સે તેની મરજી વિરુદ્ધ યૌન સંબંધ બાંધવાનો આરોપ લગાવ્યો છે. આ શખ્સ અગાઉ મહિલા સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહી ચુક્યો છે. મામલાની અરજી દાખલ કરનારા આરોપીના વકીલે તર્ક આપ્યો હતો કે, મહિલાએ પ્રેમ સંબંધમાં નિષ્ફળ જતાં બળજબરીપૂર્વક વસૂલીના ઈરાદા સાથે આ કેસ દાખલ કર્યો છે અને બંને લોકો પૂર્વમાં સહમતિથી બનેલા સંબંધોના આધારે મામલો બનાવાની કોશિશ કરી. જસ્ટિસ પુરીએ એવું કહીને આ વાતનો જવાબ આપ્યો કે, એ સાચુ છે કે, કાયદામાં લિવ...

લોક અદાલતો કોર્ટ નથી- સુપ્રીમ કોર્ટે

Image
સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચૂકાદામાં જણાવ્યું હતું કે લોક અદાલતો કોર્ટ નથી કેમ કે તે વિવાદની પતાવટ કરવા માટે કાનુની રીતે ન્યાય તોળતી નથી. આથી તેમના દ્વારા આપવામાં આવેલા પતાવટના આદેશને કાયદેસરની અદાલત સામે દાખલા તરીકે ટાંકીને સમાન ધોરણે વળતર ન માગી શકાય. નોઇડા ઓથોરિટીએ માર્ચ 1983માં એક જાહેરનામું બહાર પાડીને દાદરી તહેેસિલમાં આવેલી જમીનનું એધિગ્રહણ ઔદ્યોગિક વિકાસ માટે કર્યું હતું. નવેમ્બર 1984માં જમીનમાલિકોને ચોરસ મીટર દીઠ 20 રૂપિયાના ભાવે વળતર આપવામાં આવ્યું હતું. એ સમયે જમીન માલિકોએ વળતરના દર સામે કોઇ સવાલ કર્યા વિના વળતરને સ્વીકારી લીધું હતું. પરંતુ એક ફતેહ મોહમ્મદે આ એવોર્ડ સામે અરજી નોંધાવી હતી જેેનેે પગલે નોઇડા ઓથોરિટીએ 2016માં ચોરસ મીટરના 297 રૂપિયાના ભાવે વળતર આપવાનું ઠરાવ્યું હતું. આ રકમ લોકઅદાલતે 30 વર્ષ પૂર્વે અપાવેલા વળતર કરતાં પંદર ગણુ વધારે હતું. આ જોઇ અન્ય જમીનમાલિકોએ પણ અલ્હાબાદ વડી અદાલત સામે લોકઅદાલતનો આદેશ ટાંકીને તેના જેટલું જ વળતર મેળવવા માટે અરજી નોંધાવી હતી. પણ નોઇડાએ હાઇકોર્ટના આદેશને સુપ્રીમમાં પડકારતાં સુપ્રીમે નોઇડા ઓથોરિટીની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. Advocate ...